Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ગિકા પિરામિડ નજીક 4 હજાર વર્ષ જુના ઘર મળી આવ્યા

નવી દિલ્હી: અમેરિકાના શોધકર્તાઓએ ગીજા નજીક જુના બંદરગાહ પર થોડાક ખંઢેર મકાન શોધી કાઢ્યા છે લાઈવ સાયન્સ દ્વારા મળેલ માહિતી મુજબ 4500 વર્ષ જુના બને મકાનોમાંથી એક મકાન અધિકારીઓ માટે રસોઈ ઘર રહ્યું હશે ખોજ અમેરિકા સ્થિત પ્રાચીન મિસ્ટર રિસર્ચ એસોસિએટ્સના શોધકર્તાઓ દ્વારા કરવામાં આવી છે.

(6:32 pm IST)