Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

બેક્ટેરિયા યુક્ત સોલર સેલ વરસાદમાં વીજળી ઉત્પ્પન કરશે

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયાનો ઉપયોગ કરીને સોલાર સેલ નિર્માણનું એક કિફાયતી અને ટકાવનાર પદ્ધતિ શોધી કાઢી છે જે વાદળછાયા વાતાવરણમાં પણ પ્રકાશથી ઉર્જા ઉત્પ્ન્ન કરી શકશે વૈજ્ઞાનિકોમાં ભારતીય મૂળના એક વૈજ્ઞાનિકનો સમાવેશ થાય છે કેનેડા યુનિવર્સીટી ઓફ બ્રિટિશ કોલંબિયાના શોધકર્તાઓ દ્વારા વિકસિત સોલર સેલને પ્રકારે ઉપકરણ પહેલા પેદા કરવામાં આવેલ વીજળીની તુલનામાં ખુબજ મજબૂત ગણાવવામાં આવી રહ્યું છે.

(6:31 pm IST)