Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

યુએસ, મેકસીકો, કેનેડાએ નાફટા બદલવા નવી ડીલ સાઇન કરી

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કેનેડીયન પ્રધાનમંત્રી જસ્ટીન ટુડો અને નિવર્તમાન મેકસીકો રાષ્ટ્રપતિ એનરીક પેના નિરોએ  નવા અમેરીકી,મેકસીકો, કેનેડા સમજોતા (યુએસએમસીએ) કરાર કર્યા છે. જે જુના ઉતર અમેરીકી મુકત વ્યાપાર સમજૌતા(નાફટા)ની જગ્યા લેશે. ત્રણેય દેશો વચ્ચે ૧૦અબર ડોલરનો વેપાર થશે. ટ્રમ્પએ આને ઇતિહાસનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ વ્યાપાર સમજોતા મા નો એક ગણાવ્યો.

(11:52 am IST)