Gujarati News

Gujarati News

યુવા મોડેલ એસેમ્બલીના અનોખા પ્લેટફોર્મ થકી યુવા વિદ્યાર્થીઓને સંસદીય કાર્યપદ્ધતિ અને પ્રણાલીઓ સાથે સંપર્કમાં આવવાની સુવર્ણ તક પૂરી પાડશે : વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણ વિકસે, સામાન્ય માણસના દૃષ્ટિકોણને સમજે, અભિવ્યક્ત કરે અને જન સુખાકારી માટેની યોજનાઓથી વાકેફ થાય, સંસદીય પ્રણાલી, અંદાજપત્ર, કાયદા બનાવવાની પ્રક્રિયા સહિતની વિવિધ વિકાસ કામો કરવાની પ્રક્રિયાથી વાકેફ થાય તે માટે યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન મહત્વપૂર્ણ સાબિત થશે : ડૉ. નીમાબેન આચાર્ય: ન્યુ-એજ વોટર’ તરીકે જોવાતી યુવાશક્તિને ‘ન્યુ એજ પાવર’ તરીકે પ્રસ્થાપિત થવાના અનેક અવસરો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ્યા : સામાજિક લોકશાહીના મજબૂત આધાર વગર રાજકીય લોકશાહી ટકી શકે નહીં : ભુપેન્દ્રભાઈ પટેલ.. access_time 1:55 pm IST