Gujarati News

Gujarati News

પોલિસને મલ્ટિ - વિટામીન, રોજ નવા માસ્ક : વડોદરામાં હાઇડ્રોજીન બલુનથી સર્વેલન્સ: અમદાવાદ, વડોદરા અને સુરતમાં પથ્થરમારો થતાં પોલિસને વધુ એક મોરચે લડવુ પડશેઃ પોલિસ સેનાને સજ્જ કરવા અજયકુમાર તોમર, અનુપમસિંહ ગેહલોત અને એચ.આર.મુલિયાણાએ શોધી કાઢેલા ઉપાયોની રસપ્રદ કથા : સુરતમાં મજૂરોને જમવાની નહિં, પોતાના પ્રાંતની ખાસિયત મુજબ ખોરાક મળતો ન હોવાથી નારાજ : વતનમાંથી વડિલો વારંવાર એકબીજાનું મોઢુ છેલ્લી ઘડીએ નહિ જોઇ શકીએ તેવું જણાવી લાગણીથી ભીંજવે છેઃ માનસિક રોગ નિષ્ણાંતોની મદદથી મજૂરોનું કાઉન્સેલીંગ કરવા પોલિસ કમિશ્નર એ. આર. બ્રહ્મભટ્ટ – એઙિ.પોલિસ કમિશ્નર એચ. આર. મુલિયાણા ખાસ ટીમ ઘડી કાઢી.. access_time 12:14 pm IST