Gujarati News

Gujarati News

ગુજરાતના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં ઓછો રસ : આધુનિક ટેક્‍નોલોજી ક્ષેત્રે રાજય પાછળ રહી જશે તેવી સરકારને ચિંતા: વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરવાના મામલે ગુજરાત દેશમાં છેલ્લા પાંચ રાજયો પૈકીનું એક છે : આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ, રોબોટિક્‍સ સહિતની આધુનિક ટેક્‍નોલોજીઓ દેશમાં પ્રચલિત થઈ રહી છે અને વિદ્યાર્થીઓ રસપૂર્વક તેને શીખી રહ્યા છે : જોકે ગુજરાતમાં : આ કૌશલ્‍યનો અભાવ જોવા મળી શકે છે તેવી ચિંતા વ્‍યક્‍ત કરવામાં આવી છે : NCERTના રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાંથી ફક્‍ત ૧૮.૩૩ ટકા વિદ્યાર્થીઓ જ વિજ્ઞાન : પ્રવાહ પસંદ કરે છે : વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરવા માટે વધુ ને વધુ વિદ્યાર્થીઓને પ્રેરી શકાય તે દિશામાં કામ કરવા સરકાર વિચારી રહી છે access_time 2:40 pm IST