Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

આણંદના બોરસદ પંથકમાં ધોધમાર વરસાદ : ગ્રામ્ય વિસ્તારમાં વીજળીગુલ

આણંદ :બોરસદ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહયો છે આજે બપોર બાદ ગાજ વીજ સાથે વરસાદનુ આગમન થયું છે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે બીજીતરફ અવિરત ત મેઘમહેરને લઈ ગ્રામ્ય પંથકમાં વીજળી ગુલ થઇ છે

(6:28 pm IST)