Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

નાની કઠેચી ગામે ઉપસરપંચ ઉપર હુમલો

વડોદરાઃલીંબડીના નાની કઠેચી ગામના ઉપસરપંચ  શાંતિભાઇ શાપરા જેસીબીથી ગામમાં સ્વસ્થતા જળવાઇ રહે તે હેતુથી ગટરો અને ઉકરડા સાફ કરાવી રહ્યા હતા  ત્યારે હરેશ રાયસંગ નામનો શખ્સ આવ્યો હતો અને ઝઘડો કર્યો હતો અને હરેશ  રાયસંગે તેના પિતા  રાયસંગ તથા ગફાર અને તેના ભાઇ મંગા સહીતનાને બોલાવ્યા હતા અને શાંતિભાઇ શાપરાને ફડાકા  ઝીકી  દીધા હતા. આ અંગે  પોલીસમાં ફરિયાદ  નોંધાવાઇ હતી.

(11:34 am IST)