Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

રાજ્યમાં સમાન સીવીલ કોડની આવશ્યકતા ચકાસવા તથા મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય

રાજકોટ તા.૨૯ : રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.

       જે અંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતનાએ વિગતો આપી હતી.

(4:33 pm IST)