Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલ રાજકોટની મુલાકાતે, રાજકોટમાં મગફળી ખરીદીનો આજથી શુભારંભ, કૃષિ મંત્રી રાઘવાજી પટેલના હસ્તે કરવામાં આવ્યો શુભારંભ, આજના દિવાઓમાં ખેડૂતોને વ્યાપક ફાયદાની પણ કરી વાત, આજે લસણ પણ પૂરતા ભાવ ન મળે તો ખેડૂતોને મોટું નુકસાન જાય તેવા પણ આજે સવાલો ઉઠ્યા હતા. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પરિવર્તન યાત્રા ને લઈ પ્રેસ કોન્ફ્રન્સ કોગ્રેસ નેતા રામ કિશન ઓઝા, અર્જુન મોઢવાડિયા અને લલીત કગથરા એ આપી વિગતો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા