Gujarati News

Gujarati News

અશોક કુમાર યાદવ લોકોથી દૂર ભાગવાને બદલે સામેથી મળી તેમના સુચનો માગ્‍યા: કાયદો વ્‍યવસ્‍થાના જાત અભ્‍યાસ માટે જામનગર,સુરેન્‍દ્ર નગર, મોરબી અને રાજકોટ ગ્રામ્‍ય એસપી સાથે લોકોને પણ મળવા ઉતર સૌરાષ્‍ટ્રના વડા એવા રાજકોટ રેન્‍જ વડાનો આવકાર દાયક અભિગમ : પરિવાર સાથે તહેવારો ઉજવવાને બદલે ફરજ પર હાજર, સર્કિટ હાઉસમાં આરામ કરવાને બદલે દ્વારકામાં લાઇનમાં ઉભેલા ભાવિકોને કોઈ મુશ્‍કેલી નથી ને તેવું જાતે પૂછયું : એક આંખમાંથી અગ્નિ, બીજી આંખમાંથી અમી, બનાસકાંઠા એસપીના કાર્યકાળ દરમિયાન ૧૨ કસાઇને પાસામા પૂરનાર આ આઇપીએસ દ્વારા આજ જિલ્લાની ગરીબ બાળકીઓના અભ્‍યાસ ખર્ચ ઉઠાવવા દતક લીધેલ : અમદાવાદમાં મહિલા બુટલેગરોને સારા માર્ગે વાળવાના પ્રયત્‍ન દરમિયાન પોલીસ સાથે ગેરવર્તન કરનાર બૂટલેગરોના ગેર કાયદે મકાનો પર બુલડોઝર ફેરવનાર આઇજી અશોક કુમાર યાદવ સાથે અકિલા સાથે રસપ્રદ વાતચીત.. access_time 11:57 am IST