Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રાજ્યમાં કોરોનાના નવા 405 કેસ : અમદાવાદમાં વધુ 310, સુરતમાં 31, વડોદરામાં 18,સાબરકાંઠામાં 12 કેસ : જાણો ક્યાં જિલ્લામાં કેટલા કેસ ?

અમદાવાદ-10590 ,વડોદરા-854 , ,ગાંધીનગર-225 અને સુરત-1351માં કેસ :

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા 405 કેસમાંથી અમદાવાદ 310,સુરત 31,વડોદરા 18,સાબરકાંઠા 12,મહીસાગર 7,ગાંધીનગર 4,પંચમહાલ-નર્મદા 3,ભાવનગર-આણંદ-સુરેન્દ્રનગર-અમરેલી 2, રાજકોટ-મહેસાણા-બોટાદ-ખેડા-પાટણ-વલસાડ-નવસારી-પોરબંદર 1 કેસ નોંધાયો છે  આ સાથે રાજ્યમાં કુલ કેસ 14468 થયા છે જયારે રાજ્યમાં કુલ મોત 888 થયા છે અને રાજ્યમાં કુલ 6636 દર્દીઓ સ્વસ્થ થયા છે

  જિલ્લા વાઈસ કેસ જોઈએ તો અમદાવાદ-10590 ,વડોદરા-854 ,સુરત-1351,રાજકોટ-93 ,ભાવનગર-117 ,આણંદ-93,ગાંધીનગર-225,પાટણ-72•

ભરૂચ-37,નર્મદા-18•બનાસકાંઠા-99 ,પંચમહાલ-77,છોટાઉદેપુર-22 ,અરવલ્લી-99 ,મહેસાણા-102,કચ્છ-64 ,બોટાદ-57 ,પોરબંદર-7 ,ગીર-સોમનાથ-44 ,દાહોદ-36 ,ખેડા-63 ,મહીસાગર-88,સાબરકાંઠા-89 ,નવસારી-16 ,વલસાડ-20 ,ડાંગ-2 ,દ્વારકા-12, તાપી-6 ,જામનગર-47 ,જૂનાગઢ-26, મોરબી-3 ,સુરેન્દ્રનગર-25 ,અમરેલી-6 કેસ નોંધાયા છે

(8:25 pm IST)