Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કોંગ્રેસ “કોરોના” માં“ જુઠ્ મત બોલોના“, “વિવાદ મત કરોના” નડોના” પ્લીઝ :ભરત પંડ્યાની કોંગ્રેસને પ્રતિક્રિયા

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ: ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાના તૃષ્ટીકરણના રાજકારણ પર ફેસબુક ઉપર ઉંડાણમાં કોંગ્રેસ દ્વારા કરાતી નિવેદનબાજી અંગે વિગતવાર માહિતી સાથે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસ “કોરોના” માં  “ જુઠ્ મત બોલોના“, “વિવાદ મત કરોના”મહેરબાની કરીને “સેવા કરોના”
સેવા ન કરવી હોય તો “નડોના” પ્લીઝ .

(7:14 pm IST)