Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

વડોદરામાં પણ વરસાદનું આગમન :લોકોમાં ખુશીનો માહોલ

 

વડોદરા :આજે બપોર બાદ વાતાવરણંમાં પલટો આવ્યો હતો અને સમીસાંજે વડોદરામાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. જેમાં શહેરના આજવા, વાઘોડિયા રોડ, કારેલીબાગ, ફતેહગંજ સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો.

(10:22 am IST)