Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

અમદાવાદીઓને વધુ મોંઘવરીનો માર : અદાણી સીએનજી - પીએનજીના ભાવમાં વધારો ઝીકાયો

પીએનજી ગેસમાં બે રૂપિયા અને સીએનજીના ભાવમાં 1 રૂપિયો વધ્યો

અમદાવાદ : મોંઘવારીના માર વચ્ચે પીસાતા અમદાવાદીઓ પર મોંઘવારીનો ડોઝ સહન કરવાનો વારો આવ્યો છે. અદાણી સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરાયો છે. પીએનજી ગેસમાં બે રૂપિયાનો વધારો કર્યો કારયો છે. અને નવો ભાવ 26 રૂપિયા 24 પૈસા થયો છે. જ્યારે સીએનજીમાં એક રૂપિયાનો વધારો કરાતા નવો ભાવ 55 રૂપિયા 95 પૈસા થયો છે. આમ, અમદાવાદીઓ પર વધુ એક મોંઘવારીનો ડામ લાગ્યો છે.

(1:58 pm IST)