Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

સાબરકાંઠાના ઇડર પંથકમાં પવન સાથે ગાજવીજ વરસાદ

વડાલી પંથકમાં વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ

 

 સાબરકાંઠાના ઇડર પંથકમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાય સમયથી વરસાદે વિરામ લીધો હતો. વિરામ બાદ વરસાદના આગમન થયુ છે. પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાથી સ્થાનિક લોકોને ગરમીથી રાહત મળી હતી. વરસાદ વરસતા ખેતીના પાકોને જીવતદાન મળ્યું છે. વડાલી પંથમાં વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ થઇ ગયો હતો.

(11:05 am IST)
  • ડીસા: લક્ષ્મીપુરા ગામે વાવાઝોડા સાથે વરસાદ : કિશન કોલ્ડ સ્ટોરેજનો સેડ 200 ફૂટ દૂર ફંગોળાયો : પતરા હવામાં ફંગોળાયા : લાખ્ખોનું નુકશાન access_time 10:50 pm IST

  • પડધરીના અડબાલકા ગામે વીજળી પડતા એક 20 વર્ષ ની યુવતીનુ મોત : વાડીમાં મજુરીકામ કરતી આદિવાસી મહિલા પર વીજળી પડી હતી. access_time 10:50 pm IST

  • સૌરાષ્ટ્રના પોરબંદરમાં વરસાદી માહોલઃ ભાવનગરમાં વરસાદને કારણે બોરતળાવ વિસ્તારમાં વૃક્ષ ધરાશયી થયુ, ભાવનગરમા આધેડ તણાયો access_time 1:07 pm IST