Gujarati News

Gujarati News

  • જાંસીમાં ATSની મોટી કાર્યવાહી : મોટી માત્રામાં વિસ્ફોટકો ઝડપાયા : ૧૦૦૦ ડેટોનેટ્ર્સ અને ૫ હજાર જીલેટીન સ્ટીક્સ એક વાહનમાંથી બરામદ કરી : આ મામલામાં પોલીસે ૪ લોકોની ધરપકડ કરીને પુછતાજ શરુ કરી : કોઈ મોટા ષડ્યંત્રની આશંકા access_time 12:42 am IST

  • જૂનાગઢ જિલ્લા પંચાયતની વડાલ પેટા ચૂંટણીમાં ૪૨ ટકા મતદાન તાલુકા પંચાયતની સુખપુર બેઠકમાં 42 ટકા અને વિસાવદરના મોણીયા ની બેઠકમાં ૫૪ ટકા મતદાન access_time 5:52 pm IST

  • રાજકોટના કાલાવડ રોડ પર ભારે વરસાદને ચાલતા એક ઝાડ કાર ઉપર પર ધરાશાયી થયું, જેના કારણે ટ્રાફિક જામ સહિતની સમસ્યા ઉભી થઇ છે, ઝાડ હટાવવાની કામગીરી ચાલુ થઈ હતી. સદનસીબે કોઈ જાનહાનીના અહેવાલ નથી. access_time 9:11 pm IST