Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

નવસારીના પનિહારી નદીમાં કાર તણાઈને નાળામાં પડતા યુવાનનું મોત

નવસારીના ગણદેવીના દેસાડ અંભેટા માર્ગ પર પનિહારી નદીમાં કાર તણાઈ હતી. દેસાડ ગામનો યુવાન રસ્તા પરથી વહેતા 4 ફુટ પાણીમાં કાર લઈને જવા જતા ફસાયો હતો. તે સમયે નદીના ભારે વહેણમાં કાર તણાઈને નજીકના નાળામાં જઇને પડી હતી. પાણી ભરેલા ઊંડા નાળામાં કાર ખાબકતા યુવાનનું મોત થયું હતુ.

 

(1:05 am IST)
  • ૩ કરોડની જુની નોટ સાથે ૫ની ધરપકડ પુણેમાં પોલીસ ૫ લોકોની ૫૮૦ અને ૧૦૦૦ના દરની જુની ચલણી નોટો સાથે ધરપકડ કરી હતી. નોટોની કિંમત લગભગ ૩ કરોડ જેટલી છે: પોલીસે આ અંગે તપાસ આદરી છે access_time 11:39 am IST

  • બનાસકાંઠાની પાલનપુરના ડેરી રોડ પર ટ્રક ઊંડા ખાડામાં ફસાઈ :200 મીટર રોડની વચ્ચે ખાડો પડ્યો : 48 કલાક થવા છતાં તંત્ર હરકતમા આવ્યું નથી: હજારો વાહનોની અવરજવર વચ્ચે ટ્રાફિક જામ access_time 1:11 am IST

  • પોરબંદરના દરિયામાં ભારે કરંટ : ૩ બોટ ડૂબી : તમામ માછીમારોનો બચાવ access_time 6:01 pm IST