Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ખેડા જિલ્લામાં કમોસમી વરસાદી ઝાપટા : તમાકુ, ડાંગર સહિતના ઉભા પાકોને નુકશાનની શકયતા

ફોટો kheda

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જેમાં ગતરાતથી કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં સેવાલિયી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં છે. જો કે જિલ્લામાં કમોસમી વરસાદી ઝાપટાના પગલે ખેડૂતો ચિંતિત બન્યાં છે. જિલ્લામાં તમાકુ, ડાંગર સહિતના ઉભા પાકોને નુકશાનની ભીતિ છે.

(1:01 pm IST)