Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કોલગેટ સ્ટ્રોંગ ટીથ : સારા પોષણની શરૃઆત મજબૂત દાંતથી થાય છે

અમદાવાદ (કેતન ખત્રી): કોલગેટ પામોલિવ (ઇન્ડિયા) લિમિટેડ, મૌખિક સંભાળમાં માર્કેટ લીડર, ભારતની સૌથી મોટી ટ્રથપેસ્ટ બ્રાન્ડ કોલગેટ સ્ટ્રોંગ ટીથની નવી ઓળખ તેની નવીનતમ ઝુબેંશ 'દાંત સ્ટ્રોંગ તો મેં સ્ટ્રોંગ' સાથે જાહેર કરી. બ્રાન્ડ મજબૂત દાંત અને પોષણ વચ્ચેની કડી અને બહેત્તર પાચનમાં મદદ કરવા માટે તમામ પ્રકારના ખોરાકને ચાવવા માટે દાંતની મજબૂતીની મહત્વની ભૂમિકા પર
ધ્યાન દોરે છે અને તેથી શરીર વધુ સારા પોષણને શોષી લે છે. આ પણ પ્રથમ વખત છે જયારે બ્રાન્ડ દેશના હાર્ટથ્રોબ્સનું પ્રદર્શન કરે છે. શાહિદ કપૂર અને રાણા દગ્ગુબાતી નવા જમાનાના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. જેઓ તેમના બાળકના  સ્વાસ્થ્યમાં ઊડું રોકાણ કરે છે. જયાં તેઓ અસરકારક રીતે તેમની પુત્રીઓની શકિતનું રહસ્ય જણાવે છે. તે છે  કોલગેટ સ્ટ્રોંગ ટીથ ટ્રથપેસ્ટનો ઉપયોગ કરીને મજબૂત દાંત જે દાંતમાં કુદરતી કેલ્શિયમની ભરપાઇ કરવામાં આવે છે.

નવી ઝુંબેશ પર બોલતા, શ્રી અરવિંદચિંતામણિ, વીપી, માર્કેટિંગ, કોલગેટ પામોલિવ ઇન્ડિયાન જણાવ્યુ હતું કે, ભારતીય તરીકે, અમે ચાવવાનું મહત્વ સમજીએ છીએ અને અમારા માતા પિતા  અમને ગળતાં પહેલા ૩૬ વાર અમારો ખોરાક ચાવવાનું કહેતાં મોટા થયા છીએ. જો કે, આપણે વારંવાર ભુલી જઇએ છીએ કે દાંત આપણું પ્રથમ પાચન અંગ છે અને ખોરાકમાંથી શ્રેષ્ઠ પોષણ મેળવવા માટે દાંત મજબૂત હોવા જરૃરી છે.

(4:01 pm IST)