Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કોંગ્રેસ ના નેતા નરેશ પટેલ ના ફાર્મ હાઉસ પર મળવા પહોંચ્યા, નરેશ પટેલ ના ફાર્મ ખાતે મહત્વ ની બેઠક, શિવાંશ ફાર્મ હાઉસ ખાતે બેઠક, ગુજરાત કોગ્રેસ પ્રભારી રધુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા પહોંચ્યા નરેશ પટેલ ના ફાર્મ હાઉસ પર. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ઉદ્યોગપતિ રતન ટાટાએ ફરી એકવાર પોતાની સાદગીથી બધાને મંત્રમુગ્‍ધ કરી દીધાઃ રતન ટાટાનો હોટલ તાજ ખાતેનો વીડિયો વાયરલ