Gujarati News

Gujarati News

તા. ર૦ મે ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ વૈશાખ વદ-પ, શુક્રવાર
તા. ૧૭ મે ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ વૈશાખ વદ-૧-ર, મંગળવાર
તા. ૧૬ મે ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ વૈશાખ સુદ-૧પ, સોમવાર

જય જય ગરવી ગુજરાત ' : સીનીઅર ફ્રેન્ડ્સ ઓફ ન્યુજર્સી -જર્સી સીટીએ રંગેચંગે ઉજવ્યો ગુજરાતનો 62 મો સ્થાપના દિન : સભ્ય નોંધણી ,પ્રાર્થના ,સ્વાગત , તથા નૃત્ય ગીતોની રસલહાણથી ઉપસ્થિતો ભાવવિભોર: દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ગુજરાત સ્વપ્નસિદ્ધિઓ ,મૂર્તિમંત ગુજરાતને આંખમાં આંજી અત્રે વતનથી દૂર વસતા સિસકતા દર્શનાર્થીઓ અને એના સોણલામાં તલપાપડ જળવિણ મત્સ્યો જેવા આર્દ હૈયાએ સીનીઅર ફ્રેન્ડ્સ ઓફ ન્યૂજર્સીના ઉપક્રમે પરમ એડલ્ટ ડે કેર ક્લિફરનના વિશાળ અને મનોરમ્ય સર્જનમાં એના સ્થાપક શ્રી વિપુલ અમીન ,પરિવારજનો અને વિશિષ્ટ અતિથિઓ તથા આયોજનો સભ્યોએ રવિવાર તારીખ 1 લી મે 2022 ના રોજ ' ગુજરાત સ્થાપના દિન ' રંગેચંગે ઉજવી તૃપ્તિનો અનુભવ માણ્યો હતો. access_time 6:46 pm IST

તા. ૧પ મે ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ વૈશાખ સુદ-૧૪, રવિવાર
તા. ૧૪ મે ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ વૈશાખ સુદ-૧૩, શનિવાર