Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

30મીએ બુધવારે રજા જાહેર :9મી નવેમ્બરે બીજા શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રાખવા રૂપાણી સરકાર દ્વારા નિર્ણંય

 

CM વિજય રૂપાણીએ રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં તારીખ 30 ઑક્ટોબર 2019 બુધવારે રજા જાહેર કરી છે. રજા તારીખ 9 નવેમ્બર 2019ના બીજા શનિવારની જાહેર રજાની અવેજીમાં આપવામાં આવશે

  રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓ આગામી 9 નવેમ્બરે કાર્યરત રહેશે અને 30 ઓકોટબરે રજા પાળશે. જેથી દિવાળી બાદના એક દિવસ પણ કર્મચારીઓને ભાઈ-બીજની પણ રજા મળશે 

(12:28 am IST)