Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ઉમરેઠના સુરેલીમાં અગમ્ય કારણોસર પુત્રએ પિતા પર જીવલેણ હુમલો કરી કરપીણ હત્યા કરતા ચકચાર

આણંદ:ઉમરેઠ તાલુકાના સુરેલી ગામના રોહિતવાસમાં ગત રાત્રિ દરમ્યાન પુત્રએ પિતાને પાવડાના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સમગ્ર ઉમરેઠ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

આ ઘટનાની ઉમરેઠ પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉમરેઠ તાલુકાના સુરેલીના વતની અને હાલમાં અંકલેશ્વર ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા જશુભાઈ રોહિતને કેટલા સમયથી પોતાના પુત્રનું તેની માતા સાથે જ આડો સંબંધ હોવાની શંકાએ ઘર કર્યું હતું. જેને પગલે અવાર-નવાર જશુભાઈ માતા અને પુત્રના સંબંધોને શંકાની દ્રષ્ટિથી જોતો હતો. 

(6:13 pm IST)
  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST