Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

વર્લ્ડ એકસ્પોમાં નિરવ ગણાત્રાનું રિસર્ચ પેપર

રાજકોટ : પારૂલ યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ હોમિયોપેથીક મેડીકલ કોલેજના ચતુર્થ વર્ષ બીએચએમએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી નિરવ ગણાત્રાનું રિસર્ચ પેપર આયુષ મંત્રાલય આયોજીત 'વર્લ્ડ આયુષ એકસ્પો એન્ડ આરોગ્ય-૨૦૧૯'માં રજૂ થયુ હતું. જેનો વિષય 'કિલનિકલ ઓપન લેબલ સ્ટડી ટુ એકસપ્લોર ધ યુટીલીટી એન્ડ ઈફેકિટવનેસ ઓફ હોમિયોપેથી ઈન કેસ ઓફ એટેન્શન ડેફીસીએટ હાઈપર એકિટવીટી ડિર્સ ઓર્ડર પર રજૂ કર્યુ હતું.

(3:39 pm IST)