Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જિલ્લાના પ્રમુખ.ઉપપ્રમુખ અને મહામંત્રીઓના નામની જાહેરાત : કચ્છના મહામંત્રી તરીકે શીતલભાઈ શાહની વરણી

અમદાવાદ :  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જિલ્લાના પ્રમુખ.ઉપપ્રમુખ અને મહામંત્રીઓના નામની જાહેરાત કરાઈ છે જેમાં કચ્છના મહામંત્રી તરીકે શીતલભાઈ શાહની વરણી કરાઈ છે આ સિવાય ખેડા.સુરત જિલ્લો,છોટા ઉદેપુર અને અરવલ્લીના હોદેદારોની પણ નિમણુંક કરાઈ છે જેની યાદી આ મુજબ છે 

 

(9:14 pm IST)