Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

નવસારીની વિજલપોર પાલિકામાં નારાજ ભાજપી સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત મુકતા રાજકીય ગરમાવો

પ્રમુખની નિયુક્તિ અને સભ્યોના કામ થતા નહીં હોવાથી પાર્ટીમાં નારાજગી

 

નવસારીની વિજલપોર પાલિકામાં નારાજ ભાજપી સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકી છે. પાલિકાના નારાજ 13 ભાજપી સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકી છે. જેથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

 વિજલપોર પાલિકામાં છેલ્લા લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. પાલિકા પ્રમુખની નિયુક્તિ અને પાલિકામાં ભાજપના સભ્યોના કામ ન થતા હોવાને લઈને પક્ષમાં જ નારાજગી જોવા મળતી હતી.

(10:26 pm IST)
  • અમદાવાદ :એસ જી હાઇવે પર દૂધ ઢોળવાનો કેસ:સોલા પોલીસે કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી :આ કેસમાં અલ્પેશ ઠાકોરની કથિત સંડોવણીને લઈને આપવામાં આવી નોટીસ access_time 12:45 am IST

  • બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લખ્યો પત્ર:બરવાળા તાલુકામાં આવેલ કેનાલમાં પાણી છોડવા કરી માંગ:વેજલકા પાસે સફાઈનું કામ શરૂ હોવાથી વૈકલ્પિક રસ્તો કરી કેનાલમાં પાણી છોડવા કરી માંગ access_time 10:58 pm IST

  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST