Gujarati News

Gujarati News

તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા સુદ - ૪ ગુરૂવાર
તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા સુદ - ૩ બુધવાર
તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા સુદ - ૨ મંગળવાર
તા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા સુદ - ૧ સોમવાર

શિકાગો નજીક લોમ્બાર્ડ ટાઉનમાં આવેલ વેસ્ટીન હોટલમાં યોજવામાં આવેલ દ્વિતીય વર્લ્ડ હિંદુ કોંગ્રેસ ૨૦૧૮ની થયેલી પૂર્ણાહુતિઃ ત્રણ દિવસ માટે યોજવામાં આવેલ આ અધિવેશનના અંતિમ દિને ભારતના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ આપેલી હાજરીઃ અને તેમણે સવાસો વર્ષ પૂર્વે શિકાગોની વિશ્વ ધાર્મિક પરિષદમાં જે ઐતિહાસિક પ્રવચન આપેલ અને તેમાં હિંદુ ધર્મ વિષે તેમણે જે રજુઆતો કરેલ તેનો અભ્યાસ કરી દરેક ભાઇ બહેનોએ તેને પોતાના જીવનમા અનુસરવા હાકલ કરીઃ સંધ સંચાલક ડો. મોહન ભાગવત, અખિલ વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશ મુનિજી તથા અન્ય મહાનુભાવોએ પ્રવચનો કર્યાઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્ટ ઓફ લીવીંગના અગ્રણી શ્રી શ્રી રવીશંકર તથા બૌધ ધર્મના વડા દલાઇમાનો વિડિયો સંદેશ પ્રતિનિધિઓએ નિહાળ્યોઃ આ વેળા અનુદાન આપનારાઓ તથા સ્થાનિક કમીટીના અગ્રણીઓ તેમજ ભારતીય સમાજના આગેવાન ડો. ભરત બારાઇને શાલ અર્પણ કરી જાહેર સન્માન કરવામાં આવ્યુ હતુઃ ચાર વર્ષના સમયગાળા દરમ્યાન થાઇલેન્ડના પાટનગર બેંગકોકમાં વર્લ્ડ હિંદુ કોંગ્રેસનું તૃતીય અદિવેશન મળશેઃ ઇલીનોઇ રાજયના ગવર્નર બ્રુસ રાઉનરે સમગ્ર રાજયમાં સ્વામી વિવેકાનંદ ડેની કરેલી જાહેરાત: access_time 11:20 pm IST

તા. ૯ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ – અમાસ રવિવાર