Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

મહારાષ્ટ્રના સંસદ સભ્ય રાજુ શેટ્ટી અને પૂજા છાબડા પણ હાર્દિક પટેલની મુલાકાતે

 

અમદાવાદ :પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ છાવણીની દેશ ભરમાંથી અનેક નેતાઓ મુલાકાત કરી ચૂક્યા છે. ત્યારે હાર્દિકના ઉપવાસ આંદોલનના 14માં દિવસે મહારાષ્ટ્રના ખેડૂત નેતા અને સંસદ સભ્ય રાજુ શેટ્ટી સવારે 11 કલાકની આસપાસ મુલાકાત કરવા માટે પહોચશે. જ્યારે ગુરૂચરણ છાબડાના પુત્રવધુ પૂજા છાબડા પણ 12.30 કલાકે હાર્દિક પટેલની ઉપવાસ છાવણીમાં પહોચીને તેની મુલાકાત કરવા પહોચશે. 

(11:26 am IST)