Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

હવે અમદાવાદ સાયન્સ સીટીમાં જોવા મળશે પેગ્વિન અને શાર્ક

અમદાવાદના સાયન્સ સિટીમાં અનેક નવા આકર્ષણો વચ્ચે વધુ બે આકર્ષણોનો ઉમેરો થવા જઈ રહ્યો છે. જી હા, 2019ના જૂન સુધીમાં સાયન્સ સિટીના આકર્ષણોમાં સ્પેસ ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને રોબોટ કાફે તેમજ એશિયાની સૌથી મોટી એક્વેટિક ગેલેરીનો થશે

  આ એક્વેરિયમમાં શાર્ક પણ જોવા મળશે. તો બીજી તરફ પેગ્વિનને પણ લાવવામાં આવશે. તને માટે ખાસ હિમાલયન કોર્નર તૈયાર કરાશે.

(6:38 pm IST)