Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

વડોદરા નજીક કપુરાઇમાં બુટલેગરના 17 વર્ષીય પુત્રની રહસ્યમય સંજોગોમાં હત્યા કરેલ લાશ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું

વડોદરા:નજીક કપુરાઈ ગામમાં રહેતી તેમજ બુટલેગર તરીકે કુખ્યાત પ્રેમલીના આશરે 17 વર્ષના પુત્ર અંકિતની રહસ્યમય સજોગોમાં હત્યા થયેલી લાશ દેના અને વિરોદ ગામ વચ્ચેથી મળતા જિલ્લા પોલીસ દોડતી થઈ છેડભોઇરોડ પરની રાજનગર સોસાયટી ખાતેના ઘરની બહાર ગઈ રાત્રે 9 વાગે બહાર નીકળ્યા બાદ અંકિત ગુમ થઈ ગયો હતો અને આજે સવારે લાશ મળી હતીબુટલેગરના પુત્રની હત્યા કોને અને કયાં કારણોસર કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

(5:47 pm IST)