Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ચાહકોને મળતા અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન ગઇકાલે તેમના ચાહકો સાથે મુલાકાત કરતા જોવા મળ્યા હતા. તેઓ જયારે પણ મુંબઇમાં હોય ત્યારે દર રવિવારે જુહુમાં આવેલા તેમના ''જલસા'' બંગલોની બાહર ચાહકો સાથે મુલાકાત કરે છે.

(3:37 pm IST)