Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ભારતમાં 'એસ્ટી લોડર'ની એમ્બેસેડર બની ડાયના પેંટી

મુંબઈ: અભિનેત્રી ડાયના પેન્ટીને ગ્લોબલ બ્રાન્ડ એસ્ટી લોડેર માટે ભારત ની પહેલી એમ્બેડેર બનાવવામાં આવી છે. ડાયના બ્રાન્ડ ના સ્ક્રીન કેયર અને મેકઅપ નો હવેથી પ્રચાર કરશે. 11 ડિસેમ્બરથી પ્રચાર શરૂ કરવાની છે. વિશે ડાયનાએ કહ્યું કે ભારતમાં એસ્ટી લોડરના ફેસ બનવાનું તેના માટે સન્માન સમાન છે. વિશ્વની નામી બ્રાન્ડ છે અને તેની પહેલી ભારતીય મહિલા બનીને હું ખુબ ખુશ છું જાણે મારુ સપનું પૂરું થયું એવું લાગી રહ્યું છે.

(7:28 pm IST)