Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

સલમાને બદલ્યુ ફિલ્મ 'લવરાત્રિ'નું ટાઈટલ:હવે લવયાત્રી કરી દેવાયું

 

મુંબઈ ;બોલીવુડના અભિનેતા સલમાન ખાનના પ્રોડક્શન હાઉસમાં તૈયાર થઈ રહેલી ફિલ્મ 'લવરાત્રિ'નું ટાઈટલ બદલાવી દેવામાં આવ્યુ છે. ફિલ્મના ટાઈટલને લઈ દેશભરમાં વિવિધ સંગઠનોને લઈ ભારે વિવાદ વ્યક્ત કર્યો હતો. ફિલ્મ 'લવરાત્રિ'નું ટાઈટલ બદલાવી 'લવયાત્રિ' કરી દેવામાં આવ્યુ છે. વાતની જાણકારી ખુદ સલમાન ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આપી છે.

(12:49 pm IST)