Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ફિલ્મ 'ભારત' માટે સ્પેનિશ ભાષા શીખી રહી છે નોરા ફતેહી

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી નોરા ફતેહી ટૂંક સમયમાં ફિલ્મ ભારત માં નજરે પડવાની છે. નોરા આ ફિલ્મ માટે સ્પેનિશ ભાષા શીખી રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાન , કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં નીતા એક લેટિન અમેરિકાની યુવતીની ભૂમિકા ભજવવાની છે. આ પાત્રને ન્યાય આપવા માટે નીરાએ સ્પેનિશ શીખવાની છે. નોરાએ આ વિશે કહ્યું છે કે એક સારા સ્પેનિશ મિત્ર થી સ્પેનિશ શિખિવાની શરૂઆત કરી દીધી છે.

(12:38 pm IST)