Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

' સંજુ' નું ટ્રેલર-લોન્ચ

 રણબીર કપુર, સોનમ કપૂર, રાજકુમાર, હીરાણી , પરેશ રાવલ અને મનીષા કોઇરાલા ગઇ કાલે જુહુમાં એક થિયેટરમાં જોવા મળ્યાં હતા તેમણે સંજય દતની બાયોપિક 'સંજુ' નું ટ્રેલર આ ઇવેન્ટમાં લોન્ચ કર્યુ હતુ. આ ઇવેન્ટમાં સોનમ રણબીરને કોઇ ખાનગી વાત કહી રહી હોય એવું લાગી રહ્યું છે. તસ્વીર સૈયદ અબેદી

(4:15 pm IST)