Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

તમારી માનસિકતા પર શરમ આવે છે : ભારતીય પાયલોટની મજાક ઉડાવવા પર વિણા મલિકને સ્વરા

પાકિસ્તાન દ્વારા ધરપકડ કરવામાં આવેલ ભારતીય વાયુસેનાના પાયલોટનુ પાકિસ્તાની અભિનેત્રી વિણા મલિક દ્વારા મજાક ઉડાવવા પર બોલિવુડ એકટ્રેસ સ્વરા  ભાસ્કરે લખ્યુ છે તમારા પર અને તમારી બિમાર માનસિકતા પર શરમ આવે છે. અમારા ઓફિસર હીરો અને બહાદૂર છે. વિણાએ ભારતીય પાયલોટની તસ્વીર શેયર કરી ટવિટ કર્યુ હતુ. હમણાં તો આવ્યા છો સારી મહેમાન-નવાજી થશે આપની.

(12:45 am IST)