Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

'ધડક'માં બહેન જ્હાન્વીના અભિનયના ભાઇએ કર્યા વખાણ

અર્જુને કહ્યું-ઇશાને પણ અભિનયથી દિલ જીત્યા

મુંબઈઃ જ્હાન્વી કપૂરની ડેબ્યૂ ફિલ્મ 'ધડક' આજે રિલીઝ થઈ છે. 'ધડક'ની રિલીઝ પહેલા સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં અંશુલા, અર્જુન, બોની કપૂર અને ખુશી હાજર રહ્યા હતા. અર્જુન કપૂરે જણાવ્યું કે આજે 'ધડક' રિલીઝ થઈ. શશાંક ખેતાને ખૂબસુરત લવસ્ટોરી બનાવી છે. ઈશાન તે તારી એકિટંગ અને એનર્જીથી દિલ જીતી લીધું, તો જ્હાન્વીની એકિટંગ જોઈને મારી બોલતી બંધ થઈ ગઈ. મને તમને બંને પર ગર્વ છે.

(2:29 pm IST)