Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ફિલ્મ 'Cakewalk' થી થયો ઈશા દેઓલનો લુક વાઇરલ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી ઈશા દેઓલ ટૂંક સમયમાં ફરી ફિલ્મ પરદે જોવા મળવાની છે તે રામ કમલ મુખર્જીની શોર્ટ ફિલ્મ કેક વોકથી કમબેક કરશે. ફિલ્મથી તેનો પહેલો લુક વાઇરલ થયો છે. લુકને ઈશાએ જાતે ઇન્સ્ટા પર શેયર કરીને લખ્યું છે કે મારો બંગાળી લુક. જે રામ કમલ મુખર્જીની શોર્ટ ફિલ્મ કેકવોક નો છે. ફિલ્મ 22 મિનિટની છે જેમાં તે શેફની ભુમિકમાં નજરે પડશે

(1:30 pm IST)