Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

દિપીકાની મારકણી અદા

બાંદરાના રંગમંદિરમાં 'મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ'માં દીપિકા પાદુકોણે સૌને પોતાની સુંદરતાથી મોહિત કર્યા હતા. દીપિકાએ પિન્ક અને બ્લેકના કોશ્બિનેશનવાળું લાંબું ગાઉન પહેર્યું હતું. ખૂબસૂરત દીપિકા પરથી લોકોની નજર હટી નહોતી રહી.

(3:21 pm IST)