Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ફરાહ અને તબુએ સેલિબ્રેટ કરી ૩૦ વર્ષની દોસ્તી

ફારાહ ખાન કુંદર અને તબુએ પોતાની ફ્રેન્ડશિપનાં ૩૦ વર્ષ સેલિબ્રેટ કર્યા છે. તબુ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ફારાહે કેપ્શન આપી હતી કે 'કેટલીક ફ્રેન્ડશિપ ટેગથી પરે હોય છે. સૌથી સુંદર તબુ સાથે અમારી દોસ્તીનાં ૩૦ વર્ષને માણી રહી છું. અમે વારાફરતી એકબીજાને સહારો આપતા રહીએ છીએ.'

(3:21 pm IST)