Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

મોનાલીસાનો દાંડિયા રસનો વિડીયો દર્શકોને આવ્યો પસંદ

મુંબઈ: ભોજપુરી અભિનેત્રી મોલલીસ ટીવીના ક્ષેત્રે પોતાની અભિનયનો જાદુ વિખેરી રહી છે. તે તાજેતરમાં ટીવી શો 'નજર'માં એક દાયનનો રોલ કરી રહી છે. તાજેતરમાં મોનાલિસાએ એક દાંડિયારાસનો વિડીયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છ્હે જેમાં તે ખુબ સુંદર  દેખાઈ રહી છે અને સાથોસાથ તે sari રીતે  દાંડિયા પણ લઇ રહી છે.

(4:01 pm IST)
  • કુંભમેળા પહેલા અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરાશે :ઉત્તરપ્રદેશમાં શહેરોના નામ પરિવર્તનનો સિલસિલો યથાવત્ : કુંભમેળાના આયોજન માટેની બેઠક બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ત્રિવેણી સંગમ નગરી અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાનું એલાન કર્યું:સંતોએ અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાનું સૂચન આપ્યું હતું. access_time 12:25 am IST

  • વિસાવદર પંથકમાં ૩ વર્ષના સિંહનું શંકાસ્પદ સ્થિતિમાં મોત : વિસાવદરના કાલાવડની સીમમાંથી સિંહનો મૃતદેહ મળ્યોઃ ૩ વર્ષના સિંહના મૃતદેહને શંકાસ્પદ હાલતમાં અગ્નિદાહ અપાયોઃ દુર્ગધ આવતા વાડી માલીકે વનતંત્ર વિભાગને કરી જાણઃ સિંહનુ કુદરતી મોત થવાનુ વન વિભાગનું અનુમાન access_time 3:09 pm IST

  • ભરૂચ:અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના સરપંચ અને તલાટી રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા:સ્ટ્રીટ લાઈટના પોલનું બિલ પાસ કરવા કોન્ટ્રાકટર પાસે માંગી હતી લાંચ: access_time 5:58 pm IST