Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ફકત ૧ રિલેશનશીપમાં હતો એકટર બનવા માગતો હતોઃ માટે છોકરીએ છોડી દીધો

એકટર કાર્તિક આર્યનએ 'કોફી વિથ કરણ' શો માં જણાવ્યુ છે કે તે આજ સુધી એક જ છોકરી સાથે રીલેશનશીપમાં હતો. અને એણે મને ફકત એટલા માટે છોડી દીધેલ કારણ કે તે એકટર બનવા માગતો હતો.  એમણે આગળ જણાવ્યું કે તે કોલેજ દરમ્યાન એક ટુ બેડરૂમ એપાર્ટમેન્ટમાં જ ૧ર છોકરા સાથે રહેતો હતો.

(10:53 pm IST)
  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST

  • રાજકોટ : ખૂબ વિવાદિત થયેલ સંવિધાન બચાવો ની કાલે રાજકોટમાં યોજાનારી રેલી અંગે સભાને આખરે પોલીસ તંત્રની મંજૂરી. શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે સભા. સભા સ્થળ અંગે બે દિવસથી ચાલતી હતી ખેંચતાણ. અંતે શાસ્ત્રી મેદાન આપવા માટે તંત્ર તૈયાર. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. access_time 10:51 pm IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST