News of Monday, 11th February 2019
ફકત ૧ રિલેશનશીપમાં હતો એકટર બનવા માગતો હતોઃ માટે છોકરીએ છોડી દીધો
એકટર કાર્તિક આર્યનએ 'કોફી વિથ કરણ' શો માં જણાવ્યુ છે કે તે આજ સુધી એક જ છોકરી સાથે રીલેશનશીપમાં હતો. અને એણે મને ફકત એટલા માટે છોડી દીધેલ કારણ કે તે એકટર બનવા માગતો હતો. એમણે આગળ જણાવ્યું કે તે કોલેજ દરમ્યાન એક ટુ બેડરૂમ એપાર્ટમેન્ટમાં જ ૧ર છોકરા સાથે રહેતો હતો.
(10:53 pm IST)