Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

પગ પર ગલગલિયાં કરનારા એક્ટરને રાધિકા આપ્ટેએ મારી દીધો હતો તમાચો

 

મુંબઈ :બોલિવૂડની અભિનેત્રી રાધિકા આપ્ટેનો આજે જન્મદિવસ છે. રાધિકા પોતાની પહેલી તમિલ ફિલ્મના સેટ પર પહોંચી હતી. તેણે કહ્યું, મારો પહેલો દિવસ હતો અને જાણીતા એક્ટરે મારા પગ પર ગલપચી કરવાનું શરુ કર્યું. હું આશ્ચર્યમાં પડી ગઈ કારણ કે અમે પહેલા ક્યારેય નહોતા મળ્યા અને મે તે સમયે તેમને થપ્પડ મારી દીધી. રાધિકા આપ્ટેના ઈન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે.

(10:55 pm IST)