Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

વેબ સિરીઝમાં એરહોસ્ટેસની ભૂમિકામાં નજરે પડશે કનિશ મલ્હોત્રા

મુંબઈ: અભિનેત્રી કનિશ મલ્હોત્રા જે પહેલા ટીવી શો યે હૈ મોહબબતેમાં જોવા મળી હતી હવે તેને એક વેબ સિરીઝમાં કામ કરવાનું મળ્યું જેમાં તે એરહોસ્ટેસની ભૂમિકા ભજવવાની છે.

કનિષાએ આ વિશે કહ્યું કે બોમ્બેમાં છ લોકોની કહાની છે જે પ્યાર, કેરિયર અને જીવનને સમજવામાં પ્રયાસ કરવામાં આવ્યું છે. જે એક પ્રેમને મેળવવા માંગે છે અને તેના માટે એક અજીબ પ્રકારની તરકીબ અપનાવે છે. આ સિરીઝનું નિર્માનત રોહિત સચદેવ અને ગૌરવ પાનવાણીએ કર્યું છે અને તે 9 સપ્ટેમ્બરના રિલીઝ થશે.

(5:09 pm IST)