Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

રજનીકાંત પણ હવે રાજકીય અખાડામાં કૂદી પડશે: જાન્યુઆરીમાં નવો પક્ષ સ્થાપશે

તામિલનાડુમાં તેમણે પ્રમાણિક સરકાર આપવાની ખાતરી ઉચ્ચારી

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત 2021 ના જાન્યુઆરી મહિનામાં નવો રાજકીય પક્ષ સ્થાપવાની જાહેરાત કરી છે તામિલનાડુમાં તેમણે પ્રમાણિક સરકાર આપવાની ખાતરી ઉચ્ચારી છે. ભારતીય જનતા પક્ષે રજનીકાંતને સાથે લેવા ભારે મથામણ કરી હતી

  દક્ષિણના રાજ્યોમાં રજનીકાંત ભગવાન તરીકે પૂજાય છે. તેમણે ૨૦૨૧ની તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી દીધી છે. કેટલાક વર્તુળોના જણાવ્યા પ્રમાણે રજનીકાંત ૩૧ ડિસેમ્બરે નવા પક્ષની જાહેરાત કરશે.

(2:36 pm IST)