Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

મિસ વર્લ્ડ બનતા જ પ્રિયંકાને ગળે લગાડી પૂછયુ હતુ હવે અભ્યાસનું શું થશે : પ્રિયંકાની માતા મધુ ચોપડા

પ્રિયંકા ચોપડાની મા મધુ ચોપડાએ સ્પોટબોયને કહ્યુ હતુ કે મિસ વર્લ્ડનો તાજ પહેરતાંજ એમણે પ્રિયંકાને ગળે લગાડી પુછયુ હતુ બેટા હવે તારા અભ્યાસનું શું થશે. જે અંગે પ્રિયંકાએ જણાવેલ હતુ કે હું મિસ વર્લ્ડ બની ગઇ અને તમને અભ્યાસની લાગી છે. મધુએ કહ્યુ કે પ્રિયંકા ખૂબ જ સારી વિદ્યાથી રહી છે.

(11:50 am IST)