Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

કાજોલ ઓનલાઇન શોપીંગ કરી રૂપ૦૦ થી રૂ ૧ર૦૦ નો સામાન મંગાવે છે

અજય દેવગણે કહ્યુ કે એમની પત્ની કાજોલ વધારે પડતુ ઓનલાઇન શોપીંગ કરે છે. અને રૂ. પ૦૦ થી ૧ર૦૦ સુધીનો સામાન ત્યાંથી મંગાવતી હોય છે. એમણે જણાવ્યૂ કે કાજોલ એને ફરી એ પણ બતાવે છે કે તેણે સામાન કેટલો સસ્તામાં ખરીદયો. કાજોલએ કહ્યુ કે તે સાર્વજનિક  કાર્યક્રમમાં ડીઝાઇનર બ્રાન્ડ જ પહેરે છે.

(11:51 pm IST)