Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ચાણક્ય ફિલ્મમાં અજય દેવગણ જોવા મળશે ડબલ રોલમાં: સ્ટોરી મોડર્ન સમયની દર્શાવાશે

મુંબઈ :બોલિવૂડ અભિનેતા અજય દેવગણે થોડા સમય પહેલા ભારતના મહાન વિચારક તેમજ અર્થશાસ્ત્રી એવા ચાણક્ય પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં અભિનેતા ફરી એક વાર ડબલ રોલમાં જોવા મળશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા અજય દેવગણ ફિલ્મ એકશન જેકસનમાં ડબલ રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં ચાણક્યની સ્ટોરી મોડર્ન સમયની દર્શાવાશે.

(12:35 pm IST)